Scholarship


ST/SC/OBCનાં વિદ્યાર્થીઓ ને ગવર્નમેન્ટ દ્વારા આપવામાં આવતી સ્કોલરશીપ અને MYSY અંતર્ગત ૫૦% ટયુશન ફી(*MYSY માટે ધોરણ ૧૨ માં ૮૦% કે તેથી વધુ પર્સન્ટાઈલ હોવા જરૂરી છે) ફ્રી શીપ કાર્ડ ની સુવિધા પણ ઉપલબ્ધ છે

STIPEND

Internship: 1,700 rs / Month

Masters: 1st year – 5000 rs / month

                 2nd year – 7000rs / month